શું અશ્લીલ ફિલ્મો જોવી બરાબર છે? | Can Movies Be Used To Transform Human Beings | Sadhguru Gujarati

20 Views
Published
તેલુગુ સિનેમાના વિખ્યાત ફિલ્મ સ્ટાર - નાની - સાથેની વાતચીતમાં સદ્‍ગુરુ વ્યાપારલક્ષી સિનેમાની મદદથી આધ્યાત્મિકતાને ફેલાવવાની શક્યતાઓ પર એક પ્રશ્નનો ઉત્તર આપે છે

#અશ્લીલ #ફિલ્મ #Pornography #Transform #HumanBeings #SadhguruGujarati

English Video: https://youtu.be/wPbE_8WufzA

યોગી, દિવ્યદર્શી અને યુગદ્રષ્ટા, સદ્‍ગુરુ એક તફાવત સાથેના આધ્યાત્મિક ગુરુ છે. ઊંડાણ અને વ્યવહારિકતાનો એક લક્ષ્યાકર્ષક સમન્વય, તેમનું જીવન અને કામ એ યાદ અપાવવાનું કામ કરે છે કે, યોગ એ સમકાલીન વિજ્ઞાન છે, જે આપણાં સમયમાં અતિ આવશ્યકપણે સુસંગત છે.

સદ્‍ગુરુની ઓફિશિયલ ગુજરાતી ફેસબૂક ચેનલ
https://www.facebook.com/sadhgurugujarati/

ઈશા ફોઉન્ડેશન ગુજરાતી બ્લોગ
https://isha.sadhguru.org/in/gu/wisdom

સદ્‍ગુરુ એપ્પ ડાઉનલોડ કરો
http://onelink.to/sadhguru__app​​

જુઓ: http://isha.sadhguru.org
Category
All Films
Be the first to comment